SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૫ बाहिरलिंगेण जुदो अब्भंतरलिंगरहियपरियम्मो । सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥ ६१ ॥ જે બાહ્યલિંગ યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે 'સ્વકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧. ૧. સ્વકચરિત = સ્વચારિત્ર. सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ।। 'સુખસંગ ‘ભાવિત જ્ઞાન તો દુખકાળમાં લય થાય છે, તેથી 'યથાબળ "દુઃખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૬૨ ૧. સુખસંગ = સુખ સહિત; શાતાના યોગમાં. ૨. ભાવિત = ભાવવામાં આવેલું. ૩. દુખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં. ૪. યથાબળ = શક્તિ પ્રમાણે. ૫. દુઃખ સહ = કાયકલેશાદિ સહિત. आहारासणणिद्दाजयं च काऊण जिणवरमएण । झायव्वो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥ 'આસન-અશન-નિદ્રા તણો કરી વિજય, જિનવરમાર્ગથી ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી ‘શ્રીગુરુપરસાદથી. ૬૩. ૧. આસન-અશન-નિદ્રા તણો = આસનનો, આહારનો અને ઊંધનો. ૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી; ગુરુકૃપાથી. अप्पा चरित्तवंतो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्वो णिच्चं णाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સંયુક્ત દર્શન - જ્ઞાનથી, ચારિત્રથી, નિત્યે અહો ! ધ્યાતવ્ય તે, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૪. दुक्खे ज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो विसयेसु विरज्जए दुक्खं ।। ६५ ।।
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy