________________
૪૬૯ રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચન-તન વડે; નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦. णियसत्तीए महाजस भत्तीराएण णिच्चकालम्मि। तं कुण जिणभत्तिपरं विज्जावच्चं दसवियप्पं ॥१०५॥ તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત 'દશભેદ વૈયાવૃજ્યને આચર સદા. ૧૦૫. ૧. દશભેદ = દશવિધ. जं किंचिं कयं दोसं मणवयकाएहिं असुहभावेणं। तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण॥१०६॥ તેં અશુભભાવે મન-વચન-તનથી કર્યો કંઈ દોષ જે, કર ગણા ગુરુની સમીપે ગર્વ - માયા છોડીને. ૧૦૬. दुज्जणवयणचडक्कं णिटुरकडुयं सहंति सप्पुरिसा। कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा॥१०७॥ દુર્જન તણી નિષ્ફર-કટુક વચનોરૂપી થપ્પડ સહે, સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭. ૧. કર્મમળલયહેતુએ = કર્મમળનો નાશ કરવા માટે. पावं खवइ असेसं खमाए पडिमंडिओ य मुणिपवरो। खेयरअमरणराणं पसंसणीओ धुवं होइ॥१०८।। મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમર-વિદ્યાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૮૮. ૧. પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વત શોભિત. इय णाऊण खमागुण खमेहि तिविहेण सयल जीवाणं। चिरसंचियकोहसिहं वरखमसलिलेण सिंचेह ॥ १० ॥