SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ હે જીવ! 'કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે; તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨. ૧. કુમરણમરણ = કુમરણરૂપ મરણ. ૨. જર = જરા. सो णत्थि दव्वसवणो परमाणुपमाणमेत्तओ णिलओ। जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सव्वो॥३३॥ ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઇ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩. कालमणंतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं। जिणलिंगेण वि पत्तो परंपराभावरहिएण॥ ३४॥ જીવ 'જનિ-જરા-મૃતતત કાળ અનંત પામ્યો દુઃખને, જિનલિંગને પણ ધારી પારંપર્યભાવવિહીનને. ૩૪. ૧. જનિ-જરા-મૃતતમ = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થકો. ૨. પારંપર્યભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત, આચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા ભાવલિંગ રહિત. पडिदेससमयपुग्गलआउगपरिणामणामकालटुं। गहिउज्झियाइं बहुसो अणंतभवसायरे जीव ॥ ३५॥ પ્રતિદેશ-પુદ્ગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે 'બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિઃસીમ ભવસાગર વિષે. ૩૫. ૧. બહુશઃ = અનેક વાર. तेयाला तिण्णि सया रज्जूणं लोयखेत्तपरिमाणं। मुतूणट्ठ पएसा जत्थ ण ढुरुढुल्लिओ जीवो॥ ३६॥ ત્રણશત-અધિક ચાળીશ-ત્રણ રાષ્ટ્રમિત આ લોકમાં તજી આઠ કોઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬. एक्केकंगुलि वाही छण्णवदी होंति जाण मणुयाणं। अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया॥ ३७॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy