SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया। कायकिरियाणियत्ती णिहिट्ठा कायगुत्ति ति॥६८॥ વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮. અર્થ બંધન, ઇદન, મારણ (-મારી નાંખવું), આકુંચન (-સંકોચવું) તથા પ્રસારણ (-વિસ્તારવું) ઇત્યાદિ કાયક્રિયાઓની નિવૃત્તિને કાયવુતિ કહી છે. जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती। अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती॥६९॥ મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુદ્ધિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુતિ છે. ૬૯. અર્થ મનમાંથી જેરાગાદિની નિવૃત્તિ તેને મનોગુપ્તિ જાણ. અસત્યાદિની નિવૃત્તિ અથવા મૌન તે વચનગુપ્તિ છે. कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती। हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिद्दिट्ठा ॥ ७० ॥ જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુમિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયમુતિ કહેલ છે. ૭૦. અર્થ કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીર સંબંધી ગુમિ છે; અથવા હિંસાદિની નિવૃત્તિને શરીરગુપ્તિ કહી છે. घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया। चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति ॥७१ ॥ ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. ૭૧. અર્થ ઘનઘાતી કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને ચોત્રીશ અતિશય સંયુક્ત) -આવા, અહંતો હોય છે. णट्टकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा। लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥७२॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy