SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને, છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયવ છે. ૩૬. અર્થ મૂર્ત દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે, ધર્મ, અધર્મ તેમજ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશો છે; લોકાકાશને વિષે ધર્મ, અધર્મતેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; બાકીનું જે આલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશ છે. पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ॥ ३७॥ છે મૂર્ત પુદ્ગલ દ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. અર્થ પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે, બાકીના દ્રવ્યો મૂર્તસ્વરહિત છે; જીવ ચૈતન્યભાવવાળો છે, બાકીના દ્રવ્યો ચૈતન્યગુણ રહિત છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy