SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ अत्थं अक्खणिवदिदं ईहापुव्वेहिं जे विजाणंति। तेसिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઇહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય ના-જિનજી કહે. ૪૦. અર્થ જેઓ અક્ષરપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર પદાર્થને બહાદિક વડે જાણે છે, તેમને માટે 'પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧. પરોક્ષ = અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય-અગોચર. अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं। पलयं गदं च जाणदितं णाणमदिंदियं भणियं ॥४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીન્દ્રિય જ્ઞાન તે. ૪૧. અર્થ જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તિને અને અમૂર્તિને તથા અનુત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે. परिणमदि णेयमढें णादा जदि णेव खाइगं तस्स। णाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता॥४२॥ જો શેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે; તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨. અર્થ જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિકજ્ઞાન નથી જ જિનેન્દ્રોએ તેને કર્મને અનુભવનાર કહ્યો છે. उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया। . तेसु विमूढो रत्तो दुट्ठो वा बंधमणुभवदि॥४३॥ ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને, તે કર્મ હોતાં મોહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩. અર્થ (સંસારી જીવને) ઉદયપ્રાપ્ત કશો (જ્ઞાનાવરણીયાદિ પુલકર્મના ભેદો) નિયમથી જિનવરવૃષભોએ કહ્યા છે. જીવ તે કર્મોશો હોતાં, મોહી, રાગી અથવા કેવી થયો થકો બંધને અનુભવે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy