________________
રાધનપુરની પત્રિકાને જડબાતોડ જવાબ
- આચાર્ય કીર્તિસાગરસૂરિ આદિ. સાગરનો ઉપાશ્રય પાટણ.
૨૦૨૨નો આસો. ઉપરની પત્રિકા તા. ૧-૧૧-૧૬ના રોજ મારા હાથમાં આવી, વાંચી ઘણું જ દુઃખ થયું. કારણ કે પત્રિકામાં સંમેલનના પટ્ટકના નામે હળાહળ જુઠવાળું લખાણ છે. પટ્ટક મંગાવી વાં, તેમાં ૧૧ મુદ્દાઓ છે. બીજો મુદ્દો દેવદ્રવ્ય સંબંધી છે. તેની બીજી કલમ આ પ્રમાણે છે :
પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય? અવળે માર્ગે ચાલનારને પાપ લાગે તેના કરતાં અનેક ઘણું પાપ અવળી વાત રજુ કરનારને લાગે છે. આ તો ઉત્સવ પ્રરૂપણ કહેવાય.
આગળ જતાં શ્રી આત્મારામજી મ. નું જે મન્તવ્ય બતાવ્યું છે તે પણ સાહિત્ય જોતાં અસત્ય કરે છે. કારણ કે અમૃતસરમાં અમરસિંહ સ્થાનકવાસી સાધુએ ૧૦૦ પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આત્મારામજીએ આપેલા છે અને તેમના શિષ્ય લક્ષમીવિજયજી મહારાજે સંગ્રહ કરેલ છે અને આ. વલ્લભસૂરિએ ઢંઢક હિતશિક્ષા પુસ્તકમાં પાના ૮૩ ઉપર પ્રગટ કરેલ છે. તેમાં પ્રશ્ન નવમામાં પૂછવું છે કે તમે સુપન ઉતારે છે, લીલામ કરે છે તે શા માટે?” તેના જવાબમાં આત્મારામજીએ જણાવ્યું છે કે શાસનની
રેલ છે અને
ચલા
છે. તે