________________
[ ૮૨ ]
૨ પ્રશ્ન – પારણુક કાનુ^?
ત્રિશલાનુ નહિ ? ન દિવધ નનુ નહિ?
-
ઉત્તર : પરંતુ પ્રભુનું પારણું છે.
અવળે માર્ગે ચાલનારને જે પાપ થાય છે તેના કરતા અનેક ઘણું પાપ અવળી વાત રજુ કરનારને લાગે છે. આ તેા ઉત્સૂત્ર પ્રરૂપણા કહેવાય. આગળ જતાં શ્રી આત્મારામજીનું જે મંતવ્ય અતાવ્યું છે તે પણ સાહિત્ય નેતાં અસત્ય ઠરે છે. કારણ કે
અમૃતસરમાં અમરસિંહ સ્થાનકવાસી સાધુએ ૧૦૦ પ્રશ્ના પૂછેલા છે. · તેના જવામા આત્મારામજી મહારાજે આપેલા છે, અને તેમના શિષ્ય લક્ષ્મીવિજયજી મહારાજે એ સંગ્રહ કરેલા છે. અને આચાય વર્તેભસૂરિજીએ ‘તુઢક હિતશિક્ષા ' પુસ્તકમાં પાના ૮૪ ઉપર પ્રગટ કરેલ છે. તેમાં પ્રશ્ન ૯ માં પૂછ્યુ` છે કે, ‘તમા સુપન ઉતારા છે? અને લીલામ કરેા છે. તે શા માટે?' તેના ઉત્તરમાં શ્રી આત્મા રામજી મહારાજે જણાવ્યું છે કે, શાસનની શાલા માટે અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે' અમા સુપન ઉતારીએ છીએ' તેમની માન્યતાને આચાય કમલસૂરિ, ઉપાધ્યાય વીરવિજયજી મહારાજ, પ્રવતક ક્રાંતિવિજયજી મહારાજ, મુનિ હૈ'વિજયજી મહારાજ, મુનિ ચતુરવિજયજી મહારાજ, શિષ્યા પ્રશખ્યા માનતા આવ્યા છે. તે તેમના પત્રાથી સાબીત થાય છે, તે પત્રા અમારી પાસે છે, (જેને જોવા હોય તેને માટે ખુલ્લા છે)
6