________________
[ ૭૮ ]
આ રીતે શાસનમાન્ય ને સુવિહિત પર પરાનુસારી સ્ત્રમા તથા પારણાની ઉપજ દેવદ્રવ્યમાં જવી જોઈએ તે પ્રણાલીના રાધનપુર જૈન સ`ઘે જે હિમ્મત તથા મક્કમતાપૂર્વક પૂ. સમર્થ વક્તા પંન્યાસજી મહારાજ શ્રી ક્રનવિજયજી ગણીવરશ્રીના સચાટ ઉપદેશ ને નીડરતાપૂર્વકની પ્રેરણાથી શુભ પ્રચાર ને તેની સુંદર શરૂઆત કરી છે, તે હવે તે પ્રણાલીને હંમેશને માટે શ્રી સ`ઘ જાળવી રાખે, ને રાધનપુર ખાતે શેષકાળમાં તથા ચાતુર્માસમાં પધારતા પૂ. પાદ સુવિહિત આચાય દેવાદિ મુનિ ભગવડતા આ શાસ્ત્રનુસારી પ્રણાલીના પ્રચાર માટે ને તેને વેગ મળે તથા શાસનપ્રેમી સઘને પ્રાત્સાહન મળે તે રીતે ઉપદેશ આપતા રહે, મક્કમતાથી સચાટ પ્રેરણા કરતા રહે તેા જરૂર આશા છે કે હજી જે ચાર આની વર્ગ ને તેમાં બન્ને ગચ્છના સ`ઘની પેઢીના વહિવટદારા આજે જે રીતે પૂ. આચાય દેવાદિ સુવિહિત ભગવતાથી નિરપેક્ષ રહી પેાતાની મનસ્વી રીતે શાસ્ત્ર, શાસન તથા સુવિહિત પરપરાને ઇરાદાપૂર્વક અવગણી છે-પાંચ વ્યક્તિની લાગત્રગ કે શરમથી દ્વારવાઈ જે અશાસ્ત્રીય અને વર્તમાન તપાગચ્છના લગભગ સઘળાયે પૂ. પાદ સુવિહિત આચાય ભગવડતાની આજ્ઞાવિરૂદ્ધ સ્વમાની ઉપજ દેવદ્રવ્યના અદલે સાધારણમાં તે પણ ચતુર્વિધ સંઘના ઉપયાગમાં આવે તે સાધારણમાં લઈ જવાની કુપ્રથાને વળગી, સમસ્ત સંઘને દેત્રદ્રવ્ય ભક્ષણના મહાપાપના ભાગીદાર ખનાવી રહ્યા છે, તે સવને સજ્બુદ્ધિ પ્રાપ્ત થાય ને તેઓ સન્માર્ગે વળે ! તે માટે આજે શાસ્ત્રીય પ્રણાલીનેા હિમ્મતથી મક્કમતાપૂર્વક નીડરપણે પ્રચાર કરવાની સવ કાઇ શાસનપ્રેમી ધર્માત્માની ફરજ છે. (તા. ૨૦–૧૧–'૬૬ ના કલ્યાણ માંથી સાભાર. )