________________
[ ૭૪ ]
‘ત્યાં સુપનના પૈસાના અમુક ભાગ સર્વ સામાન્ય સાધારણમાં જાય છે તે અાગ્ય છે. કારણ કે, સુપનના પૈસાના થાડા ભાગ પણ સર્વ સામાન્ય સાધારણમાં જાય તેવું સેકડે એક ગામ પણ મળવું મુશ્કેલ છે. માટે મહુ જ વિચાર કરજો.’
• અમદાવાદમાં બધે જીર્ણોદ્ધારમાં જાય છે. વીજાપુર, સાણંદ, ઊંઝા, ડીસા, ભાવનગર, સિહેાર, રાજકોટ, માટુ'ગા, ખારીવલી, દાદર, સાયન, ભાયખલા, મ્હેસાણા ૧. માટા માટા શહેરોમાં પણ દેવદ્રવ્યમાં જાય છે, અને કાઇ જગ્યાએ અમુક ભાગ સાધારણમાં જાય છે, પરંતુ તે સાધારણ સવ સામાન્ય નહિં, પરંતુ દેરાસરના સાધારણમાં જાય છે, એટલે કેસર-ઘી-પૂજારીને! પગાર વ. માં જાય છે. એટલે આ શાસનની પ્રણાલિકા એકધારી ચાલી આવે છે, તેમાં આવી જવું તે હિતકારી છે.’
‘ગયા વર્ષમાં વિજાપુર ખાતે અમારી અને કૈલાસસાગરજીની નિશ્રામાં ઘણા વર્ષોથી ઊલટી ચાલતી પ્રણાલિકા ફેરવાવીને સુપનના પૈસા દેવદ્રવ્યમાં કાયમી લઇ જવા તેવા ઠરાવ કર્યાં હતા. આ વર્ષે અમેએ અત્રે પણ વ્યાખ્યાનમાં જાહેર કર્યુ” હતું, અને દેવદ્રવ્યને જેટલું નુકશાન પડે તેટલું ભરપાઈ કરાવી આપવું. તેવું નક્કી કરીને જ વ્યાખ્યાન ચાલુ કર્યું હતું.'
તેમાં ૨૫ ટકાની માંહેધરી ટ્રસ્ટીઓએ લીધી હતી, ને ૨૫ ટકાની મેં લીધી હતી. તેથી આ વર્ષે સુપન નિમિત્તે દેવદ્રવ્યને એક લાલ પાઈનું પણ નુકશાન થયું નથી.'