________________
[ ૭૪ ] તે જ રીતે પાટણ-સાગરના ઉપાશ્રય ખાતે બિરાજમાન સરળ સ્વભાવી સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી લેયસાગરજી મહારાજે પણ રાધનપુરમાં આ શરૂ થયેલી શાસ્ત્રીય પ્રણાલીને બિરદાવતાં જે ગુણાનુરાગીપણું ને શાયસિદ્ધાંતનિષા વ્યક્ત કરી છે, તે ખરેખર પ્રશંસનીય છે. તેઓશ્રી જણાવે છે કે, “સુપનના પિસા ફેર વાવ્યા તે બહુ જ સુંદર કાર્ય થયું છે. પરંતુ આ વર્ષ માટે કે કાયમ માટે તે જણાવશે. અત્રે ૨૫ ટકા જ્ઞાનમાં, ૨૫ ટકા ઉપાશ્રયમાં જાય છે, મહેનત ઘણી કરી. પરંતુ આ જે દેવદ્રવ્યમાં તે પડે તે ગમે ત્યાંથી મેળવીને છતારમાં ભરપાઈ કરી દેવા તેવું સંઘમાં જણાવીને વ્યા
ખ્યાન વાંચ્યું છે, એટલે અમારા નિમિત્ત ટેટો પડશે નહિ. વરઘેડાની પ્રણાલિકા ચાલુ કરી તે પણ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે. શાસનની શોભાની અભિવૃદ્ધિ છે, આવાં કાર્યો કરી શાસનસેવા બજાવે.” એજ. ભા, વ. ૨
' સાગરને ઉપાશ્રય, પાટણ. એક પર સમુદાયના ને સાગરથી ભિન્ન વિજયશાખાના સાધુએ મક્કમતા રાખી, વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રવિરોધી પ્રણાલીને નીડરતાથી વિરોધ કરી, શાસ્ત્રાનુસારી પ્રથા હિમ્મતપૂર્વક શરૂ કરી તે માટે પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી જેવા મહાપુરુષ તે કાર્યને ને તે કાર્યની શુભ શરૂઆત કરનાર પૂ. પંન્યાસજી મહારાજને જે રીતે