________________
[ ૬૮ ]
ઉપજને સાધારણ ખાતે લઈ જવાની અનિષ્ટ ને શાસ્ર સિદ્ધાંત વિરાણી કુપ્રથાના મક્કમતાથી સામના કરી,વિજય તથા સાગરગચ્છના વહિવટદારાને તથા શ્રી સઘને શાસ્ત્રનુસારી સુવિહિત પ્રણાલીના સમર્થનમાં વ્યાખ્યાનની પાટ પરથી પૂ. આત્મારામજી મહારાજના લખાણ, પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના લખાણુ, પૂ. શાંતમૂર્તિ મુનિરાજે શ્રી હૈ'સવિજયજી મ.ના લખાણ, તથા પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. પૂ. આ, મ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. પૂ. આ. મ, શ્રી વિજયદશ નસૂરીશ્વરજી મ. પૂ. . મ. શ્રી વિજયમાહનસૂરીશ્વરજી મ. પૂ. આ મ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. પૂ. આ. મ. શ્રી કીર્તિસાગર સૂરીશ્વરજી મ. પૂ. આ. મ. શ્રી વિજયકનકસૂરીશ્વજી મ. પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. પૂ. શ્મા. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. આદિ લગભગ તપગચ્છના બધાચે આચાય ભગવતાના પત્રવ્યવહાર, તેમજ ૧૯૯૦ ના રાજનગર મુનિ સ‘મેલનના ઠરાવ ઈત્યાદિ પ્રમાણેા, દલીલે, યુક્તિઓથી સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે સચાટ ને નીડરતાપૂર્વક જણાવેલ.
પરિણામે રાધનપુર જૈન સંઘમાં ૧૨ આની ઉ૫૨ વગે કેટલાયે વર્ષ સર્વ પ્રથમ સ્વપ્ના ઉતારીને તેની ખેતી દેવ દ્રવ્યમાં લઈ જવાનેા નિશ્ ય કર્યાં ને તે મુજબ પૂ. પંન્યા સજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં ચતુર્વિધ સ'ધની હાજરીમાં સ્વપ્ના ઉતર્યાં, ને તેની છેલ્લા કેટલાયે વર્ષોથી નહિ