________________
[ ૬૪ ] સને મોકલવા હોય તેને લાગત ખર્ચ ને પિષ્ટ માટે ટીકીટ આપવી તેવા અનેક શ્રાવકોને ઉપયોગમાં આવે તેવી રીતે કરવામાં આવે છે, તે આ ઘીની બોલીની ઉપજ અથવા તેને ભાગ સાધારણ ખાતામાં લઈ જવા માટે કોઈપણ દેશ લાગે કે નહિ તેને સ્પષ્ટ અભિપ્રાય કૃપા કરી આપશે. વધુમાં વિશેષમાં આપશ્રીને નમ્રતાપૂર્વક અરજ કરૂં છું કે શ્રી ઢેઢક હિત શિક્ષા અપનામ ગપ્પ દીપીકા સમીર સં. ૧૯૪૮ ની સાલમાં છપાએલી છે તેમાં પરમકૃપાળુ શ્રી આત્મારામજી મહારાજશ્રીએ જે જવાબ આપેલા છે. તેમાં પા-૮૬ મે પ્રશ્ન ૯ ના ઉત્તરમાં જવાબ આવ્યું છે તે તરફથી આપશ્રીને અભિપ્રાય મેળવવા માટે આપશ્રીની રજા લઊં છું.
વિશેષ આપશ્રીને અરજ કરવાની કે આપશ્રીના પ્રત્યુત્તરમાં છેલ્લી બે લીટીમાં જણાવ્યું છે કે કાળાન્તરે જરૂરી યાત સમજી શ્રી સંઘ ઠરાવમાં અદલ બદલ કરી સુધારા વધારા કરી શકે? તો થોડી થોડી જરૂરીયાત માં સંઘ ફેરફાર કર્યા કરશે તે તે પ્રમાણે જુદા જુદા સ્થળે તેના જુદા જુદા મનફાવતા અર્થ કરી ઠરાવ કરશે તે તેમાં ભવિષ્યમાં અનેક દેના ભાગી શ્રાવકે થાય તે આપશ્રીને નથી લાગતું?
કૃપા કરી આપશ્રી સંપૂર્ણ વિચાર કરી જવાબ આપવા મહેરબાની કરશોજી.