________________
[ ૬૩ ] નની નિષ્ઠાપૂર્વકની વફાદારીને સુસંગત અને સુશ્રાવકની અવસરે ચિત્ત ફરજને અનુરૂપ છે.
- સંપાદક – શાંતાક્રુઝ શ્રી સંઘે આ. ભ. શ્રી વિજયવલભસૂરિજી મ. શ્રીના પત્રો આપેલો અવસરેચિત પ્રત્યુત્તર
સવિનય વંદના પૂર્વક લખવાનું કે, આપશ્રી તરફથી તા. ૨૮--૩૮ ને લખેલ પત્ર મળે, તે માટે આપના અત્યંત આભારી છીએ.
આપશ્રીએ જણાવ્યું કે શ્રી સંઘ જે ઠરાવ કરે તે મુજબ વતી શકાય તો એ સંબંધમાં આપશ્રીને નમ્રતાપૂર્વક અરજ છે કે, જે પ્રભુભક્તિ નિમિત્તે એટલે આરતી પૂજા વિગેરે માટે જે ઘીની બોલી બોલવામાં આવે છે, તે દેવદ્રવ્યમાં દરેક ઠેકાણે જાય છે, અને શ્રી પ્રભુ મહાવીર માતુશ્રીની કુક્ષીમાં આવ્યા એ કલ્યાણકનો પ્રસંગ છે અને માતુશ્રીએ તીર્થકર પિતાની કુક્ષીમાં આવતા પિતે મહાસ્વપ્ન જોયાં તે વખતે લગતે મહોત્સવ સુશ્રાવકો પયુંષણમાં કરે છે તે નિમિત્તે સુશ્રાવકે જે ઘી બોલે, તે બલીની ઉપજની નિમિત્ત શ્રી પ્રભુસિવાય બીજુ કાંઈ નથી, તેવા સંજોગોમાં તે બોલીની ઉપજ શ્રાવકો સાધારણમાં લઈ જાય એટલે સાધારણના પૈસા શ્રાવકે અનેક પ્રકારમાં વાપરે છે, અને તેવા પ્રકરણમાં દાખલા તરીકે નાવાના ઉના પાણી, સાધુસંતે સાથે માણ