________________
| [ ] શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેર
માં કેવી પ્રણાલિકા છે? અને તે શહેરના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની-બેલીના ઘીની ઊપજનો કરે છે, તે માટે આપને અનુભવ જણાવવા મહેરબાની કરશોજી.
શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બેલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય છે, શ્રી સંઘ દેષિત થાય કે કેમ, તે માટે આપશ્રીને અભિપ્રાય જણાવશોજી.
સંઘના પ્રમુખ, જમનાદાસ મોરારજીના
સવિનય વંદન. (આ પત્રને ઉત્તર (૧) તરત ન આવતાં શાંતાક્રુઝ સંધેિ બીજે પત્ર લખેલ જે આ મુજબ છે. સંપાળ)
શાંતાક્રુઝ શ્રી જન સંઘે લખેલ બીજે પત્ર.
સવિનય વંદના સહ લખવાનું કે અત્રેના શ્રી સંઘે સુપનાની ઘીઈની બાલીના રૂ. રપા ને દર ગયા વરસ સુધી હતે. જે શ્રાવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધે કે અસલના રૂા. રા આવે તે હમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. ૨ા વધારી જે ઉપજ આવે તે સાધા