________________
[ 8 ]
ચય થાય છે. તેઓશ્રીની અને સંઘના પ્રમુખ શ્રી જમનાદાસ મારારજીભાઇના પત્ર વ્યવહાર અત્રે અમે રજુ કરીએ છીએ.
–સપાદક
શાંતાક્રુઝ શ્રી સંઘના પ્રમુખ શ્રી જમનાદાસ મારારજી જે. પી. એ આ, સ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીને લખેલ બે પત્રો.
પત્ર (૧)
તા. ૨૦-૯-૩૮
સવિનય વ`દનાપૂર્વક લખવાતુ' કે, અત્રેનેા શ્રી સંઘ સ ́વત ૧૯૯૩ની સાલ સુધી સુપનની ઘીની ખેાલીના રૂા. ર મણુ ૧ ના લેતા હતા, અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહેાંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યાં કે સુપનની ઘીની ખેાલીના મણુ ૧ ના રૂા. રા છે. તેના બદલે હવેથી મણુ ૧ ના રૂા. ૫ કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીઆ શા દેવદ્રવ્યમાં લઈ જવા, અને રૂા. રા। સાધારણુ ખર્ચ ને પહેાંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા, ઉપર મુજબના કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પર પરાએ બરાબર ગણાય કે કેમ તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરબાની કરશેાજી, કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હાય તેા સવેળા કરી