________________
[ 8 ]. જ્યારે શ્રાવક છોગમલજી એ ૨૧ પ્રને લઈને સ્થા. સ્વામી અમરસિંહજીની પાસે ગયા, ત્યારે તેમણે બેગમલજીને એમ કહ્યું કે, “અમારા પ્રશ્નોના ઉત્તર આત્મારામજી આપે અને આત્મારામજીના પ્રશ્નોના ઉત્તર હું આપું; . પરતુ એક હાથમાં ઉત્તર લઈશું અને બીજી હાથમાં ઉત્તર આપશું.' શ્રાવક છોગમલજીએ કહ્યું કે “એ બરાબર છે. આપ પ્રશ્ન લખી આપો. આથી થા. સ્વામી શ્રી અમર સિંહજીએ ચેત્ર સુદિ પાંચમે ૧૦૦ પ્રશ્ન લ મીને પૂ આ. મ. શ્રીમદ્દ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાને મોકલી આપ્યા.
સ્થા. સવામી અમરસિંહજીના ૧૦૦ પ્રશ્નને પિતાને મળતાંની સાથે જપૂ. આ. કે. શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજે એ પ્રશ્નોના ઉત્તર પોતાના મોટા શિષ્ય પૂ. મુનિરાજ શ્રી લક્ષમીવિજયજી મહારાજ પાસે લિપિ બદ્ધ કરાવ્યા અને ચે. સુદિ ૭ ના રોજ સ્થા. સ્વામી અમરસિંહજીને મોકલ્યા; પરન્તુ સ્થા. સ્વામી અમરસિંહજીએ પિતાના ૧૦૦ પ્રશ્નના એ ઉત્તર લીધા પણ નહિ અને પૂ.
આ. મ. શ્રીમદ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ તેમને પૂછાવેલ ૨૧ પ્રશ્નના ઉત્તર તેમણે આપ્યા પણ નહિ.