________________
[ ૬૦ ] પૂ. પાંચાલદેશેાદ્ધારક, ન્યાયામ્ભાનિધિ, સ્વ. આચાય દૈવ શ્રીમદ્ વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારજના– સ્વપ્ન-દ્રવ્ય અંગેના સ્પષ્ટ અભિપ્રાય : ' स्वप्न उतारणे घी बोलना इत्यादिक धर्मकी प्रभावना और जिनद्रव्यकी वृद्धिका हेतु है ।”
ભગવાનની માતાને આવેલાં ચૌદ સ્વપ્ન આદિની ઉછા મણીની આવક, દેવદ્રવ્ય ખાતે જતી અટકાવવાને માટે, અને તે આવકને અથવા તા તે આવકના અમુક ભાગને સાધારણ દ્રવ્ય ખાતે લઈ જવાને માટે હમણાં પૂ. પાંચાલદેશેાદ્ધારક, ન્યાયાંલાનિધિ. સ્વ. આચાય ભગવાન શ્રીમદ્ વિજયાનtસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજાના નામના ઉપયાગ કરાઈ રહ્યો છે; પરંતુ એ સ્વ. મહાપુરુષ ‘સ્વપ્નની ઉછામણીની ઉપજ દેવદ્રવ્ય ખાતે લઇ જવી જોઇએ.' એમ માનતા હતા.
'
.
વિ. સ’. ૧૯૪૮માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી “ હુંઢક હિતશિક્ષા અપર નામ ગપ્પદીપિકા સમીર ” નામની એક પુસ્તિકા અમદાવાદના 'યુનિયન પ્રીન્ટીંગ પ્રેસ’માં છપાવીને પ્રગટ કરાઈ હતી;અને એ પુસ્તિકામાં ૮૬ મા પાના ઉપર એ સ્વ. મહાપુરૂષને સ્વપ્ન દ્રવ્ય સ'ખ'ધી સ્પષ્ટ અભિપ્રાય જાહેર થયેલા છે.
એ પુસ્તિકાને અન્તે જણાવવામાં આવ્યુ` છે કે