________________
[ ૨૮ ]
લી
શ્રી પાલીતાણાસ્થિત સમસ્ત શ્રમણ સ`ઘવતી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મ. ની આજ્ઞાથી પં. સમુદ્રવિજય, આ. શ્રી કીર્તિસાગરસૂરિ, દઃ પેાતે આ. શ્રી વિજયમહેન્દ્રસૂરિ, ૬ પાતે આ. વિજયહિમાચલસૂરિ, દઃ પાતે આ, વિજયભુવનતિલકસૂરિ ! પાર્ટ આ. વિજયચ‘દ્રસાગરસૂરિ, કઃ પાતે
વિ. સ, ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રી રાજનગર (અમદાવાદ) રહેલા શ્રી શ્રમણુસ થે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્ર અને પર પરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું" તેની નકલ.
દેવદ્રવ્ય
૧. જિનપ્રતિમા, ૨. જૈન દેરાસર
દેવદ્રવ્યની વ્યાખ્યાઃ—
પ્રભુના મદિરમાં કે મંદિર ખહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રબ્ય વૃદ્ધિના કાર્ય થી આવેલ તથા ગૃહસ્થા એ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય.