________________
[ o૭ ]
સઘના આગેવાન વિચારક આચાર્યાં તથા મુનિવરાના સમ્મે લનની તુરત અગત્ય છે. તેા અમદાવાદ, પાનસર, પાલીતાણા કે ચેાગ્ય સ્થાનમાં તુરત મળે એવા સક્રિય પ્રયત્ન કરવા જોઈએ.
આ શ્રમણુ સંઘ માને છે કે, જૈનાની જે જે સસ્થાઓ, સાતોત્રા, ધમ સ્થાના, દેરાસરા અને ઉપાશ્રયા વિગેરે છે તે દરેક પાતપાતાના અધિકાર મુજબ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘના માલિકીના છે, તેના વહીવટદારો તે શ્રમણુ સંઘના શાસ્ત્રીય આદેશ પ્રમાણે કામ કરનાર સેવાભાવી સગ્રહસ્થા છે. વહીવટદાશને શાસ્ત્રાજ્ઞા તથા સંઘની મર્યાદાને બાધક આવે એવુ કઈ પણ કરવાના હક્ક નથી. તેમજ .સરકારને પણ સંઘના હક ઉઠાવી વહીવટદારાને જ સસ્થાઓના સીધા માલીક માની તે દ્વારા પેાતાને હક્ક જમાવાની જરૂર નથી. છતાંય વહીવટદાર કે સરકાર એવુ અનુચિત પગલું ભરે તા તેઓને તેમ કરતા રોકવા માટે પોતાના અધિકાર મુજબ સક્રિય પ્રયત્ન કરવા.
સ્થળ :
બાબુ પન્નાલાલની ધર્મશાળાં
4
વિ. સ. ૨૦૦૭,
ધે. સુ. ૧૦ બુધ તા. ૧૬-પ-૧૧
ભગવાન શ્રી મહાવ્વર કેવલજ્ઞાન કલ્યાણક
પત્ર વ્યવહાર
આ. મ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ૐ પંજાખી જૈન ધર્મશાલા, પાલીતાણા (સૌરાષ્ટ્ર)