________________
[ ક ] મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જર્ણોદ્ધાર તથા નવીન મંદિરે માટે યંગ્ય મદદ આપવી જોઈએ. એમ આ મુનિ સંમેલન ભલામણ કરે છે. વિજ્યનેમિસૂરિ, જયસિંહસૂચ્છિ, વિજયસિદ્ધિસૂરિ, આનન્દસાગર, વિજયવલ્લભસૂરિ, વિજયદાનસૂરિ, વિજયનીતિસૂરિ, મુનિ સાગરચંદ, વિજયભૂપેન્દ્રસૂરિ. શ્રી રાજનગર જૈન સંઘ. કસ્તુરભાઈ મણભાઇ
વડાવીલા તા. ૧૦-૫-૩૪
શ્રી શત્રુંજય તીર્થની પુનિત છાયામાં સિદ્ધક્ષેત્ર પાલીતાણુમાં વિરાજમાન શ્રી શ્રમણ સાથે
કરેલા નિર્ણય શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં વિરાજમાન સમસ્ત જૈન વેતાંબર શ્રમણ સંઘ, વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદિ ૬ શનિવારથી વિ. શુ. ૧૦ બુધવાર સુધી રોજ બપોરે બાબુ પન્નાલાલની ધર્મશાળામાં મળી, વિ. સં. ૧૯૯૦ માં રાજનગરમાં ભરાયેલ અખિલ ભારતવર્ષીય શ્રી જૈન વેતાંબર મુનિ સંમેલને કરેલ “ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સમેલન અય માને છે.” એ ૧૧ મા નિર્ણય ઉપર પૂર્વાપર વિચારણા કરી, સર્વાનુમતે નીચે મુજબ નિર્ણચ કરે છે.
આ શમણુસંધ માને છે કે વિ. સં. ૧૯૯૦ માં મુનિ મેલને પટ્ટકરૂપે જે નિર્ણયે તૈયાર કર્યા છે તેના છેલ્લા બાર ઠરાને વિશેષ અમલમાં લાવવા માટે જૈન શ્રમણ