________________
[ રૂદ ] પ્રશ્ન:-ગુપને તારણે, ઈ કાના, જિસ્ટિઢામ કરના, और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी कोडा है सो लिखो।
उत्तर:-स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है, और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है
और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर *जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है जैसे घी का भी मोल पडता है ।
–“સમકિત સાદ્ધારમાંથી,
પૂ.પાદ આત્મારામજી મહારાજને શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઇ જવાના મતને જ હતો ને છે. એક મહત્વને પત્રવ્યવહાર,
સેંધ-પૂ. પાદ વિસમી સદીના અજોડ શાસન પ્રભાવક જંગમ યુગપ્રધાનકલ્પ ન્યાયાંનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના વિશાલ સુવિહિત સાધુ સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની વ્યવસ્થાને અંગે તે કાલે શાસ્ત્રાનુસારી મર્યાદાનું પાલન કેટ-કેટલું કડક અને ચુસ્તપણે થયું હતું તે નીચેના પત્ર વ્યવહારથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ. આત્મારામજી મ, શ્રીના શિષ્યરત્ન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વાન મુનિપ્રવર શ્રી ચતુરવિજ્ય મહારાજશ્રી કે જેઓ વિદ્વાન પૂ. મુનિવર શ્રી પૂણ્યવિજયજી મ. શ્રીના ગુરુવર થાય છે, તેઓશ્રી આ નીચે પ્રસિદ્ધ થયેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે, મારા સાંભળવામાં એમ આવ્યું નથી કે “સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હાય.”