________________
[ રૂe ] દેવને માટે સંકપેલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભેગથી કે તેને નાશ થતો હોય ત્યારે છતી શતિએ ઉપેક્ષા કરવાથી દે લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ., શ્રીની પાસેથી જાણી શકાશે.
પત્ર દ્વારા કેટલા વિસ્તાર કરે? (આ અભિપ્રાય પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ. ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરિ મહારાજને છે પ્રકાશક)
( ૨ ) સાદડી પ્રા. સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ.
લી. મુનિ સાધવિજયજી, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે પત્ર મ. વાંચી સમાચાર જાય છે.
સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષો શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ. આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ. મહારાજશ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં દ્રવ્ય સપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાયું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે, કિ અહુના