________________
[ ૧૨ ]
સ્વપ્નાંડુ' દ્રવ્ય દેવદ્રબ્ય જ ગણાય, તેવા નિય આપેલા છે. તદુપરાંત ૧૯૯૦ ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ) ના સંઘે એવા ઠરાવ કરવાના વિચાર કરેલા કે સાધારણ ખાતામાં ખા રહે છે માટે સ્વપ્નાનુ ઘી વધારી તેના અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવા તે અવસરે અમને આ હકીકતની ખબર પડી ત્યારે (શ્રી સંઘના નામની)વિદ્યમાન પૂ. આચાય - દેવાની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પુત્ર વ્યવહાર શ્રી સંઘને કરવા અમે સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવામા આપેલા તે અધા મારી પાસે હતા જે ‘કલ્યાણ' ના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા માકલેલા તે તમે જોઇ શકશેા. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેદ્રભ્ય જ ગણાય. અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દૈનિમિત્તનુ' દ્રભ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ.
માળાનુ દ્રશ્ય દ્રષ ગણાય છે. માળાાપણુ અંગે ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અદ્રી અથવા માલા પ્રત્યેક વર્ષે દેદ્રની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલારિષાપનાદિ જયારે જેટલી ખેાલીથી ' તે સ ત્યારે દેવદ્રશ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પત્રમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળેાઘાટન કરવુ' તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સપણુ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખાથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં