________________
[ ર૦ ] (૭) ભાયખલા જૈન ઉપાશ્રય, લવલેન
મુંબઈ નં. ૨૭ તા. ૧૫-૮-૫૪ લિ. વિયામૃતરિ, પં. પ્રિયંકરવિજય ગણિ આદિ. દેવગુરુભક્તિકારક શ્રાવક અમલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ. તમારું કાર્ડ લાલવાડીના સરનામાનું મળ્યું. અત્રે પ્રાતઃ
સ્મરણીય ગુરુ મહારાજશ્રીના પુણ્ય પસાયથી સુખશાતા વતે છે. - દેવદ્રવ્યને પ્રશ્ન શાસ્ત્ર આધારે ચર્ચાને સાધુ સંમેલનમાં તેનો નિર્ણય થયેલો છે. તે અખિલ ભારતવષય સાધુસંમેલનની બુક એક પ્રતાકારે બહાર પડી છે, તેમાં છે તે જોઈ લેજે. ત્યાં આ. વિજય અમૃતસૂરિજી તથા મુનિશ્રી પાર્શ્વ વિજયજી આદિ છે તેમની પાસેથી ખુલાસે મેળવશે તેમને સુખશાતા જણાવશે. એ જ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસન પામી ધમની આરાધનામાં વિશેષ ઉદ્યમ વંત થવું. એ નર જન્મ પામ્યાની સાર્થકતા છે.
(૮)
અમદાવાદ હિના ૨૨-૨-૧૪ सुयोग्य श्रमणोपासक श्रीयुत शा. अमीलालभाई जोग, धर्मलाभ. पत्र दो मिले. कार्यवशात् विलंब हो गया। खैर, - आपने चौद सुपन पालणां घोडिण और उपधान की माला की बोली आदि की घी की बोली की रकम कौन