________________
[ ર ] खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरासें आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करनेका फरमाया है। अत: वर्तमान वातावरण में उक्त कार्यमें ढिलापन नहि होने देना वरना आपको आलोचनाके पात्र बनना पडेगा। किमधिकम् ।
द: वि. हिमाचलसरिका धर्मलाभ.
પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સવપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ. લબ્ધિસૂરિજી મ. નેમિસૂરિજી મ. સાગરેજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રત રહેશે. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨
દાઠા (જિ. ભાવનગર), શ્રાવણ સુદ ૧૨ પૂ. પા. આ. શ્રી હદ્ધિસાગરસૂરિજી મ સા. તથા મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજ,
વેરાવળ મળે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ.
ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારે પત્ર મળે. વાંચી બિના જાણુ છે તે પ્રશ્નના જવા