SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] શ્વરદેવને ઉદ્દેશીને જે કાઈ ખેલીઓનુ ઘી થયુ. હાય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવુ. જોઈએ, આથી વિપરીત રીતે ઉપયાગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપના ભાગીદાર થાય છે, એ ધર્મની આરાધનામાં સદા. ઉજમાલ રહે. એ જ એક સદા માટેની શુભાભિલાષા. દઃ ચારિત્રવિજયના ધ લાભ, (૫) શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા. ૬-૮-૫૪ ગુડામાલાતરા [રાજસ્થાન પૂર્વ આચાર્ય મહારાજ શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ. વેરાવળ મધ્યે સુશ્રાવક શા, અમીલાલ રતિલાલ યાગ ધર્મ લાભ, લખવાનું કે તમારા પત્ર મળ્યા છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનુ` કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવા હીરપ્રશ્નમાં ખુલાસેા છે. બીજું' સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું. ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગેાઠીને તથા નાકરાને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયા હતા. પર પરાથી દેવદ્રવ્યમાં જાય છે તેથી દેવદ્રવ્યમાં લઈ જવાના ઉપદેશ કરવા એવા નિ ય કરેલ, અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મ ધ્યાનમાં ઉદ્યમ કરશે. નવીન જણાવશે. દ: મુનિરાજ શ્રી અમૃતવિજયજી,
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy