________________
[ ૧૭ ].
(૩) પાલીતાણું સાહિત્ય મંદિર તા. ૫-૮-૫૪ ગુરુવાર. પૂ. આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ તરફથી.
મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશે. તમારે પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો.
(૧) ઉપધાનની માળનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ.
(૨) ચૌદ સ્વપ્ન તથા ઘેડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૦ માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીકત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશે.
લિ. વિજયભક્તિસૂરિ. દઃ પિતે.
- પાવાપુરી સુ. ૧૪ - પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તરફથી દેવ-ગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ વેગ ધર્મલાભ. તા. ૧૦ ને તમારે પત્ર મ, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય પારણું ઘડિયા ઈત્યાદિ શ્રી જિને