________________
[ ૬ ]
ચૌદ સુપન, પારણું, ઘાડિયાંતથા ઉપધાનની માળાની એલીનુ ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધા૨ે દેવદ્રવ્યમાં જ જાય છે. અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્ય સપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠામાં છે, માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લેાકેા લઇ જાય તે તદ્દન ખાટુ છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશે.
લી. આચાર્ય દેવની આજ્ઞાથી, દઃ મુનિ સુવિજય તરફથી ધર્મ લાભ.
(૨)
અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુદી ૧૪ પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યાગ ધર્મલાભ વાંચવા.
તા. ૧૦ ના તમારા કાગળ મળ્યેા છે. ચૌદ સુપન, પારણા, ઘાડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી ( ઉપજ ) અમદાવાદ મુનિ સ ંમેલને શાસ્ત્ર મુજખ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજમ તે જ ચૈાગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવત રહેવુ
: ત્રિલાચનવિજયના ધર્મ લાભ,
L