________________
[2]
અમાને ઉચિત લાગે છે, જે દ્રબ્યની ઉત્પત્તિમાં દેવનુ નિમિત્ત હાય તે દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. એમ અમેા માનીએ છીએ.
એ જ ધર્મકરણીમાં વિશેષ ઉજમાળ થવુ. સભારનાર સર્વને ધર્માંલાભ કહેવા, આસા સુ. ૩ સેામવાર. દ: ધ વિજયના ધર્મલાભ. (વર્તમાનમાં પૂ॰ આ. મ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મ.)
।
તમારે ત્યાં આજ સુધી ઉછામણીને ભાવ એક મણે અઢી રૂપિયાના હતા અને તે બધું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ ગણવામાં આવતું. તે અઢી રૂપિયા દેવદ્રવ્યના કાયમ રાખીને મણુના ભાવ તમા પાંચ રૂપીયા ઠરાયેા. અને બાકીના રૂપિયા અઢી સાધારણમાં લઈ જવાનુ નક્કી કર્યું, તે અમને શાસ્ત્રદૃષ્ટિએ વ્યાજબી લાગતુ નથી. આજે તા તમાએ સ્વપ્નની ઉછામણીમાં આ કલ્પના કરી, કાલે પ્રભુની આરતી પૂજા વિગેરેના ચઢાવામાં ઉપર મુજબ કલ્પના કરશેા, તા પછી તેમાં શુ` પરિણામ આવશે? માટે હતું એ સર્વોત્તમ હતું કે, સ્વપ્નની ઉછામણીના અઢી રૂપિયા કાયમ રાખે અને સાધારણની ઉપજ માટે સ્વપ્નની ઉછામણીમાં કાઈપણ જાતની કલ્પના ન કરતાં બીજો ઉપાય શેાધા. એ વધુ ઉત્તમ છે. એ જ ધર્મકરણીમાં ઉજમાળ રહેવું.
(૫)
ઇડર આ. સુ. ૧૪
પૂજ્ય આ. આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી