________________
[ o ]
લઇ જવા અને રૂા. રાા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલા ઠરાવ શાસ્ત્રના આધારે ખરાખર છે કે કેમ? તે માટે આપના અભિપ્રાય જણાવવા મહેરબાની કરશેાજી. શ્રી સુરત, ભરૂચ, વડેદરા, ખંભાત, અમદાવાદ, મ્હેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રી સદ્યા સુપનની ખેાલીની ઉપજની રકમના કેવી રીતે ઉપયાગ કરેછે તે આપના ધ્યાનમાં હેાય તે જણાવશેાજી.
નોંધ-સાંતાક્રૂઝ શ્રી સંધ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ. પાદ સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતાનાં તરફથી જે જે પ્રત્યુત્તા શ્રી સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મારારજી જે. પી. ઉપર આવેલા તે તે બધાયે પત્રા અત્રે રજુ થઈ રહેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઇ શકાશે કે, ‘સુપનની ઉપજના નામે વધારે કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય તેમ સચોટ અને મક્કમપણે પૂ. પાદ શાસનમાન્ય આચાર્ય ભગવ તા એ ક્રમાવેલ છે, તેા આજે જે સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણુ ખાતામાં લઇ જવાની હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટકૈટલેા શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઇને શ્રો વીતરાગદેવની આજ્ઞાના આરાધક કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વય વિચારી શકે છે.
-સપાદક
(૧)
તા. ૨૩-૧૦-૩૮
અમદાવાદથી લિ॰ પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્ય દેવ શ્રી શ્રી શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી