________________
[ ૨૨૮ ]
પાલનપુરના શ્રી સંઘે પૂછેલ પ્રશ્નો અને પૂ. મુનિરાજશ્રી હુ‘વિજયજી મહારાજે આપેલ જવા તેઓશ્રીના હસ્તાક્ષરામાં અત્રે પ્રથમવાર જ પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થઈ રહેલ આ પ્રશ્નોત્તરીમાંથી સ્વપ્નાની ઉપજ અગે તેમજ દેવદ્રવ્ય આદિની વ્યવસ્થા આદિ અંગે ઘણું ઘણું જાણવા સમજવા જેવું મળી રહે છે. પાલનપુરના શ્રીસ`ઘે કુલ આઠ પ્રશ્નો પૂછેલ છે. જેમાં વર્તમાનમાં ચર્ચાતી ઘણી ખરી ખાખતાના શાનુસારી સાષજનક પ્રત્યુત્તર આમાંથી મંી રહે છે. પેજ ૧૪૭ થી ૧૪૮ માં તે ખ્વાકા છપાયેલ છે, જેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે- પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્ય જ ગણાતી હતી. તેમજ ખીજી પશુ દેવદ્રવ્ય આદિની વ્યવસ્થામાં પ્રથમથી જ શાસ્ત્રાનુસારી પ્રરૂપણા ચાલુ હતી.'
6
ܫ
પાછળથી ગમે તે કારણે આ. મ.શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીની માન્યતામાં પરિવર્તન આવ્યું, પણ તે પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના સમુદાયની શાસ્રમાન્ય પ્રણાલીથી વિરૂદ્ધનું અશાસ્રીય હતું, તે કહેવામાં લેશપણ અતિશક્તિ નથી એમ જરૂર માની શકાય.
પેજ ન', ૧૪૯-૫૦ માં જે બ્લેાકા અત્રે પ્રસિદ્ધ થયેલ છે, તે પૂ. પાદ આત્મારામજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ્રવત ક મુનિરાજશ્રી કાંતિવિજયજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજશ્રીના હસ્તાક્ષરાના એ àાકા છે. જેઓ વિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી