________________
[ ૨૦૨ ] હાય ત્યાં તે પ્રમાણે લઇ જવાનું ” કહેવામાં આવ્યું છે તે
ખરાખર નથી.
રાધનપુરના હેન્ડમીમમાં સ. ૧૯૪૩ ભા. સુ. ૧ મે પૂ. આત્મારામજી મહારાજની સ‘મતિથી સુપનાનું ઘી સાધારણમાં લઇ જવાના સ`ઘે ઠરાવ કર્યોનું લખ્યું છે તેમાં પૂ. આત્મારામજી મ. ની સ`મતિ મામત અમાને સાચી લાગતી નથી, એ આખા ઠરાવ શકામાં છે. એથી દારવાવા જેવું નથી, કારણુ કે પૂ. આત્મારામજી મ. શ્રી એ ઢુંઢણી પાવ તીખાઈના પ્રશ્નના ઉત્તરમાં સુપના પારણાનુ ઘી દેવદ્રવ્યમાં લઈ જવાનું લખેલ છે, આ. શ્રી વિજયવલ્રભસૂરિજી (તે વખતે મુનિશ્રી) ના નામથી ગપ્પદીપિકાસમીર ” આ નામની ચાપડીમાંથી જોઈ લેશેા. પૂ. ગુરુદેવના ચાતુર્માસમાં સાગર સ`ઘે રાધનપુરમાં ઠરાવ કર્યો હાય. એથી એમની સમતિ ગણાય નહિ, તેઓશ્રી જાણતા પણ ન હોય.
( ૨૪ )
પૂ. આચાય મ. મેરૂપલસૂરિજી મહારાજ મેરીવલી ( સુંખઈ ) .
કા. સુ. ↑
સ્વમાના પૈસા દેવદ્રવ્યમાં જાય, માટે રાધનપુરની પત્રિકાની અંદર લખ્યું છે તે ખોટુ છે. અને શ્રમસંઘે તેવા કંઈ ઠરાવ કરેલ નથી જ, બાકી તેવી પત્રિકાની કઈ જ કીંમત છે જ નહિ.
1