________________
[ ૨૦ ]
(૨૫) પૂજ્ય પંન્યાસજી મ. વિનયવિજયજી મ. રાજગૃહી (બિહાર)
કા. સુ. ૧૩ સવપ્નાની બોલીનું ઘી કેદ્રવ્ય ખાતે લઈ જવાનો વંશ પરંપરાને રીવાજ છે.
- (૨૬) પૂજ્ય આચાર્ય મરામસૂરિજી મહારાજ, , પાટણ (ગુજરાત)
કા. સુ. ૧૫ શ્રી પર્યુષણ પર્વમાં પરમાત્મા શ્રી વીર ભગવંતના જન્મવાંચનના દિવસે સ્વપ્નાદિ નિમિત્તે બલીરૂપે બેલાતું દ્રવ્ય દેવદ્રવ્ય રૂપે જ હેવું જોઈએ. બીજા રૂપે ગણવા જતાં સિદ્ધાંત અને પરંપરાને વિરોધ બનશે. માટે વખારિ દ્રવ્યને દેવદ્રવ્ય રૂપે સ્વીકારવું જોઈએ.
( ૨૦ ) પૂજય આચાર્ય મહારાજશ્રી વિજયકારસૂરિજી મ. પાટણ
કા. વ. ૧ જે ગામમાં જે પ્રમાણે સુપનાની બોલીનું ઘી લઈ જવાતું હોય ત્યાં તે પ્રમાણે લઈ જવું. આ પ્રમાણે સાધુ સંમેલને હરાવ કર્યો છે. તેમ જે રાધનપુરવાળાએ પત્રિકામાં છપાવ્યું છે તે સત્ય નથી. કારણ કે આજે પણ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મૂલ નકલ મોજુદ છે. તેમાં ઉપર મુજબની વાત બીલકુલ નથી, સંમેલનના ઠરાવમાં