________________
[ ૨૦૨ ] રાજનગર મુનિ સંમેલનનો ઠરાવ લખવામાં આવે છે તે બિલકુલ ઉપજાવી કાઢેલ છે, દેવદ્રવ્યની વિપરીત આવાં લખાણે છપાવી જનતાને ઉધે ભાગે લઈ જવાને દુષ્ટ પ્રયત્ન શાસનની પ્રાપ્તિ દુલભ કરાવે છે.
સમેલનને તે ઠરાવ પ્રભુના નિમિત્તે જે છે બોલી બોલાય તે દેવદ્રવ્ય કહેવાય. - જ્યારે સ્વમની બેલી સાક્ષાત પ્રભુ નિમિત્તે થાય છે, માટે દેવદ્રવ્યની તરફેણ કરવી જોઈએ.
( ૨૦ ). પૂજ્ય આચાર્ય મ. વિજયલક્ષ્મણુસૂરિ મહારાજ સિરોહી (રાજસ્થાન)
કા. સુ. ૪ પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.” આ વાત બીલકુલ બરાબર છે.
( ૨૧ ) પૂ. ઉપાધ્યાયજી મ. ધમસાગરજી મ. ઉદયપુર (રાજસ્થાન)
કા. સુ. ૪ રાધનપુરના કેટલાક ભાઈઓની પત્રિકા સ્વપદ્રવ્ય માટેની ગ્ય નથી.
૧૯૦ ના પટ્ટકમાં સ્પષ્ટ છે કે (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે બેલી એલાય તે દેવદ્રવ્ય ગણાય.