________________
[ ૨૦૦ ] સંમેલન મળ્યું હતું, અને તેમણે પટ્ટક રૂપે જે કરાવે કરેલા છે, તેમાં દેવદ્રવ્ય સંબંધી જે ઠરાવે છે તે ઠરાવના શબ્દોથી વિરૂદ્ધ છે. જેથી રાધનપુરનું હેન્ડબલ બહાર પાડનાર રતીલાલ પ્રેમચંદ વિ. શ્રમણ સમેલનને પુરેપુરો દ્રોહ કરેલે મને લાગે છે, અને તેથી તેઓ ઘેર પાપના ભાગી પણ બનતા લાગે છે.
પૂ પન્યાસજી સુદર્શનવિજયજી મ. ઇબ્રીજ (વિલેપારલા મુંબઈ)
આ. વ. ૧૧ પૂ. આત્મારામજી મહારાજના નામથી જે વાત રજુ કરવામાં આવી તે પ્રથમ પ્રબુદ્ધ જીવનમાં પણ છપાઈ છે, અને તેના પ્રશ્નકારમાં પ્રબુદ્ધ જીવનના ૧૬-૧-૬૫ના અંકમાં સુબોધચંદ્ર નાનાલાલે આચાર્ય વલ્લભસૂરિએ બહાર પાડેલ ડું કહિતશિક્ષા નામના પુસ્તકમાંથી પૂ. આત્મારામજી મ. ના શબ્દ ટાંક્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સપને ઉતારણે, ઘી બોલના ઈત્યાદિક ધમકી પ્રભાવના ઔર જિનદ્રવ્યકી વૃદ્ધિકા હેતુ હૈ.' આટલા સ્પષ્ટ વિધાન પછી તેમના નામે ખેટે પ્રચાર કરવામાં કેવલ પોતાનો હઠાગ્રહ જ કામ કરે છે એમ મને લાગે છે.
પૂ. આ. જયંતસૂરિ મ. તથા પૂ. આ. વિકમસૂરિ મ. ધૂલીયા (ખાનદેશ).
. કા. સુ. ૨ રાધનપુરથી તા. ૬-૯-૬૬નું (રાજનગર સાધુ સંમેલનને સુપનાના ઘી માટેનું અસલ ઠરાવ) નામના હેન્ડબીલમાં