________________
( ૧૨ )
( ૧૫ )
સૂ. આચાય મ. વિજય દેવેન્દ્રસૂરિ મ. ભુજ (કચ્છ) આસા વદ ૧૦ રાધનપુરની પત્રિકા વાંચતા અમાને પણ દુઃખ થાય છે કે આવા રાધનપુર જેવા ધમધુરી નગરીના શ્રાવકા પૂ. આત્મારામજી મ૦ સા॰ ના નામે જે પત્રિકામાં લખ્યું છે, અને જે ઠરાવતુ લખ્યું છે એ બ્યાજબી નથી. આવા મહાપુરૂષના નામે આવું ખેાટું લખવું એ રાધનપુર જેવા ધમ નગરીના શ્રાવકાને શાલે નહિં, માટે તે ભૂલ સુધારી લેવી જોઈએ.
( ૧૬ )
સિદ્ધાંતમહાદદ્ધિ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિ મ. દશાપેારવાડ, સાસાયટી અમદાવાદ. આસા વદ ૧૧
રાધનપુરવાળાએ સ^મેલના ઠરાવ તરીકે છાપેલા અક્ષરા ખાટા છે, સમેલને એવા ઠરાવ કચ્યું જ નથી ઉલ્ટુ ઉપ ધાનમાલ આદિ ઉપજ દેવદ્ર॰યમાં લેવાનું ઠરાવી “આદિ’ પદ્મથી સ્વપ્નદ્રષ્ય—દેવદ્રવ્યમાં લેવાનુ` સૂચિત થાય છે.
બાકી રાધનપુરના અમુક માણસા પૂ. આત્મારામજી મનો નામે સ્વપ્નદ્રષ્ય સાધારણમાં લેવાનું ચલાવે છે તે પણ દભ છે.
( ૧૭ )
પૂ. આચાય મ. યશ દેવસૂરિ મ. માલેગામ (મહારાષ્ટ્ર)
આસે ૧૪ ૧૧
૧૯૯૦ માં અમદાવાદમાં અખીલ
ભારતીય મુનિ