SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ 3 ] રાધનપુર ધર્મપુરી તરીકે કહેવાતા શહેરમાં પટ્ટક અને પૂ. આત્મારામજી મહારાજના બહાના નીચે અનથ કરી રહ્યા છે, જેથી તેના માટે બનતું સાધુ ભગવંતોએ કરી તેઓને સ્થાને લાવવા જરૂરી છે. ( ૪ ). પૂ. ૫૦ મ, શ્રી રાજેન્દ્રવિજયજી મ. (મારવાડ) જાવાલ આસો વદ ૭ રાધનપુરના હેન્ડબીલમાં મુનિ સંમેલનના અસલ ઠરાવને નામે જે પહેલી લીટી છે તે તદન ખોટી છે, એ ઠરાવ થયો જ નથી. પૂ.પં. મ. શ્રી પ્રભાવવિજયજી મ. ઉણુ આ વદ ૭ - રાધનપુરની પત્રિકા વાંચીને દીલગીરી સાથે જણાવાનું કે, રાધનપુર જેવા ધાર્મિક ક્ષેત્ર માટે તો આ ઠરાવ કે આ વૃત્તિ લાંછનરૂપજ ગણાય. જે મુનિ સંમેલને ઠરાવ કર્યા હતા. તેમાં આત્મારામજી. મહારાજના વિજયવલ્લભસૂરિ મહારાજ તેમજ મુનિરાજ શ્રી વિદ્યાવિજય વિ. મુનિવચ્ચે હાજર જ હતા, તે સર્વેની સમક્ષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને જ ઠરાવ કરાયા છે. એટલે આપણે તેમજ દરેક સંઘને તે સંમેલનના ઠરાવો અનુસાર વર્તવું જોઈએ એ જ ઉચિત છે, શાસનદેવ સૌને સદબુદ્ધિ આપો એજ અંતરે છા.
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy