________________
નંધ:- પૂ. આચાર્ય મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજે રાધનપુરના કેટલાક ભાઈઓએ ફેલાવેલી ભ્રમણને જેમ સ્પષ્ટ ને સચોટ પ્રતિકાર ઉપરક્ત હેંડબીલ તથા પુસ્તિકા દ્વારા કરેલ, તે જ રીતે શાસનમાન્ય સુવિહિત પરંપરાનુસારી પ્રણાલી પ્રમાણે સ્વપ્નની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાની શાસ્ત્રીય માન્યતા ધરાવનાર ગીતાર્થ પૂ. આચાર્યાદિ મહાપુરુષોએ પણ રાધનપુરના રતિલાલ પ્રેમચંદ આદિ ભાઈઓના તે હેંડબીલને જે જવાબ સ્પષ્ટ ને સચેટપણે આપીને શાસનમાન્ય સુવિહિત શાસ્ત્રીય પ્રણેલીને જે પુષ્ટિ આપી છે. તે માટે તે સુવિહિત મહાપુરુષોની અપૂર્વ અને અનુપમ શાસનના સત્યની રક્ષા કરવા માટેની તેમજ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જવી જોઈએ તે શાસ્ત્રાનુસારી પ્રણાલીને અખંડપણે જાળવી રાખવા માટેની ધર્મધગશની જેટલી ઉપવૃંહણું કરીએ તેટલી ઓછી છે.
તે તે સુવિહિત મહાપુરૂષના રાધનપુરના હેડબીલના જવાબ આપતા તેને સચોટ તથા નીડર પ્રતિકાર કરનારા આપેલા અભિપ્રાયે જે ૫. આ મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. શ્રી તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તિકામાં પ્રગટ થયેલ હતા.
સંપાદકપૂ. આચાર્ય દેવાદિના અભિપ્રાય -
પૂ. આ. વિજયશાતિએ દ્રસૂરિજી મ. અમદાવાદ,
સારંગપુર, આસો વદિ ૭. રાધનપુરના સંઘે છપાવેલ પત્રિકાના મુદ્દા જુદું છે, તેની પૂરવાર માટે અમાએ એક પૂર્વાપર દાખલા સાથે પત્રિકા તૈયાર કરી છે.