________________
સંવેદના દેટરથ રાજાના પુત્ર, નંદાદેવીના દૃયના આનંદરૂપ અને જગતને આલ્હાદ કરવામાં ચંદ્ર સમાન એવા હે શીતળસ્વામી !
તમે અમને હર્ષકારી થાઓ.
શ્રી શીતલનાથ ભગવાનનું સ્તવન શીતલ! - જિન મોહે પ્યારા હો સાહિબા!
શીતલ જિન મોહે પ્યારા!' ભુવન વિરોચના પંકજ લોચન, જીઉં કે જીઉ હમારા, હો. ૧ જ્યોતિ શું જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહિં તબ ન્યારા, બાંધી મુઠી ખુલે ભવ માયા, મીટે મહાભ્રમ ભારા હો. ૨. તુમ જ્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા, તુમ હી નજીક નજીક હૈ સબહી , બદ્ધિ અનંત અપારા હો. ૩ વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુણ કંચન કુણ દારા. હો, ૪ શીતલતા ગુણ હોડ કરત તુમ, ચંદન કાહી બિચારા ? નામ હિ તુમ તાપ હરત હૈ, વાકું ઘસત ધસારા હો. ૫ કર હું કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા, જસ કહે જનમ-મરણ ભય ભાંગો, તુમ નામે ભવ પારા. હો. ૬
સમેતશિખર ટુંકનો દુહો વિધુત ગિરિ ટુંક શીતલનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂજું અનંતી વાર.
જપ ; % હી હૈ અહં શીતલનાથાય નમઃ ||
જપ ફળ : બિમારી શાંત થાય
ભગવાન ૩ ભવ (૧) પશ્નોત્તર રાજ (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) પ્રાણત દેવલોકે દેવ (૩) શીતળનાથ ભગવાન,
થોય
શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી, જે શીતગતિ ગામી, શાશ્વતાનંદ ઘામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીએ શીષ નામી.
શ્રી શીતલનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧, ચ્યવન કલ્યાણક તિથિ - ચૈત્ર વદ ૬ જાપ - ૐ હ્રીં શીતલનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જન્મ કલ્યાણક તિથિ : પોષ વદ ૧૨ જાપ - ૐ હ્રીં શીતલનાથાય અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - પોષ વદ ૧૨ જાપ - ૐ હ્રીં શીતલનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - માગસર વદ ૧૪ નપ ૐ હૌ શીતલનાથાય સર્વજ્ઞાય નમ: ૫, મોક્ષ કલ્યાણક તિથિ - ચૈત્ર વદ ૨ જાપ - ૐ હ્રીં શીતલનાથાય પારંગતાય નમ:
૫૮ )