________________
૧૧ શ્રી સિંહપુરી તીર્થાધિપતિ શ્રી શ્રેયાંસનાથ ભગવાન
શાસન યક્ષ શ્રી મનુજેશ્વર પક્ષ નું વર્ણન : શ્વેતવર્ણ, ત્રણ નેત્ર, બળદનું વાહન અને ચાર ભુજા, જમણા બે હાથમાં બીજોરું અને ગદા, ડાબા બે હાથમાં નોળીઓ અને જપમાળા.
શાસન યક્ષિણી શ્રી માનવી દેવી (શ્રીવત્સા) નું વર્ણન : ગૌરવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા.
મણા બે હાથમાં વરદ અને મુદગર, ડાબા બે હાથમાં કલશ અને અંકુશ.
લાંછન
શ્રી પાંસઠીયો યંત્ર
૨૩ ૧૧ ૧૦ ૧૨ ૨૪ | ૧૮
૧૭
૨૫
૨૦
ગેંડો
૧૬ | ૧૫ | 3
પ૯