________________
સંવેદના મહસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષ્મણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ!
તમે અમારી રક્ષા કરો.
સમેતશિખર ટુંકનો દુહો લલિતઘટ ટુંક ચંદ્રપ્રભ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનનું સ્તવન ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરી, હારે નિત્ય કરીએ રે, નિત્ય કરીએ, કરીએ તો ભવજલ તરીએ. હાં રે ચઢતે પરિણામ ......... લક્ષ્મણા માતા જનમીયા જિનરાયા, જિન ઉડુપતિ લંછન પાયા; એતો ચંદ્રપુરીના રાયા. હાં રે નિત્ય લીજે નામ, ચંદ્રપ્રભની ૨ મહસેન પિતા જેહના પ્રભુ બળીયા, મને જિનજી એકાંતે મળીયા; મારા મનના મનોરથ ફળીયા, હાં રે દીઠે દુઃખ જાય. ચંદ્રપ્રભની ૩ દોઢસો ધનુષની દેહડી જિન દીપે, તેજે દિનકર ઝીપે; સુર કોડી ઉભા સમીપે, હાં રે નિત્ય કરતાં સેવ, ચંદ્રપ્રભની ૪ દશ લાખ પુર્વનું આઉખું જિન પાળી, નિજ આત્મને અજવાલી; દુષ્ટ કર્મના મર્મનો ટાળી, હાં રે લઉં કેવળજ્ઞાન. ચંદ્રપ્રભની ૫ સમેતશિખર ગિરિ આવિયા પ્રભુ રંગે, મુનિ કોડી સહસ પ્રસંગે, પાળી અણસણ ઉલટ અંગે, હાં રે પામ્યા પરમાનંદ. ચંદ્રપ્રભની ૬ શ્રી જિન ઉત્તમરૂપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે; મોહન વિજયગુણ ગાવે. હાં રે આપો અવિચલ રાજ, ચંદ્રપ્રભની છે
મારા મનના મનોરથ'ની ચા, મને જિનાજી એકાંતે કામ ચંદ્રપ્રભની ૨
જાપ : ૐ હ્રીં શ્રીં અહં ચંદ્રપ્રભ સ્વામિને નમઃ ||
જાપ ફળ : ક્રોધ શાંત થાય
દુર કર્મની રિ આવિયા
હો રેક કમલા પાવે ચઢાભની છ
ભગવાન ૩ ભવ (૧) મહાપદ્ધરાજ (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
| (૨) વૈજયંત દેવ
(૩) ચંદ્રપ્રભ સ્વામી ભગવાન (મતાંતરે સાત ભવ-ધર્મરાજા, સૌધર્મદિવ, અજીતદેવચક્રિ, ૧૨મો દેવલોક)
શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પંચકલ્યાણક આરાધના
થોય સેવે સુર નર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠમજિન ચંદા, ચંદવર્ષે સોહેંદા; મહસન નૃપ નંદા, કાપતા દુઃખ દંદા, લંછન મિષ ચંદા, પાચ માનું સેવિંદા !
૧. ચ્યવન કલ્યાણક તિથિ - ફાગણ વદ ૫ જાપ - ૐ હ્રીં ચંદ્રપ્રભરવામિને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - માગસર વદ ૧૨ જાપ - ૐ હ્રીં ચંદ્રપ્રભસ્વામિને અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - માગસર વદ ૧૩ જાપ - ૐ હ્રીં ચંદ્રપ્રભરવામિને નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ * મહા વદ - જાપ - ૐ હૌ ચંદ્રપ્રભવામિને સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - શ્રાવણ વદ આ જાપ - ૐ હ્રીં ચંદ્રપ્રભસ્વામિને પારંગતાય નમઃ
४८