________________
૯) શ્રી સુરત તીર્થાધિપતિ શ્રી સુવિધિનાથ ભગવાન (પુષ્પદંત)
૪૯
લાંછન
મગરમચ્છ
શાસન ચક્ષ
શ્રી અજીત યક્ષ નું વર્ણન : શ્વેતવર્ણ, કૂર્મ વાહન અને ચાર ભુજા, જમણા બે હાથમાં માતુલિંગ અને જપમાળા, ડાબા બે હાથમાં નોળીઓ અને ભાલા
શાસન યક્ષિણી
શ્રી સુતારિકા દેવી નું વર્ણન : ગૌરવર્ણ, વૃષભ વાહન તથા ચાર ભુજા, જમણા બે હાથમાં વરદ અને જપમાળા, ડાબા બે હાથમાં કલશ અને અંકુશ
શ્રી પાંસઠીયો યંત્ર
૨૨ 3 G ૧૫ ૧, ૧૪ ૨૦ ૨૧ ૨ . ૧૩ ૧૯
૧ tip
૨૫
૨૪ ૫ G ૧૨
૧૧ ૧૦ ૨૩ ४
૧૮
૧૦