________________
તપ અને તીર્થકર :
• આદેશ્વર ભગવાન - અષ્ટાપદ પાવડી તપ ૧૬ દિવસ.
- ૧૩ મહિના ૧૦ દિવસનો વર્ષિતપ. - ૧૦૮ શ્રી સિદ્ધગિરિની તપ સહિત ૯૯ યાત્રા.
- ચઉવિહારા છટ્ટ સહિત સિદ્ધગિરિની યાત્રા. - - પુંડરીક તપ વર્ષમાં ૧ દિવસ (ચૈત્રી પુનમ)
- બે અટ્ટમસાત છટ્ટ સિદ્ધગિરિ તપ..
- ૧૩ વર્ષ ૧૩ મહિના “મેરુ તેરસ” નો તપ. • વાસુપૂજ્ય ભગવાન - ૭ વર્ષ ૭ મહિના સુધી રોહિણી તપ. ૦ અરનાથ ભગવાન 1 ૧૧ વર્ષ ૧૧ મહિના સુધી મૌન
મલ્લિનાથ ભગવાન) અગિયારસનું તપ, ૧૫૦ કલ્યાણકને નજર નમિનાથ ભગવાન ) સામે રાખી એક દિવસની મૌનપૂર્વક
આરાધના કરાય છે. તેમાં ખાસ અરનાથદિક્ષા, નમિનાથ-કેવળ, મલ્લિનાથ-જન્મ,
દીક્ષા, કેવળજ્ઞાન વર્તમાન ચોવીશીના થયા છે. નેમનાથ ભગવાન - શ્રાવણ સુદ-૫ જન્મ કલ્યાણક નિમિત્તે
આરાધના.
• પાર્શ્વનાથ ભગવાન - ૧૦૮ તીર્થાધિપતિ ૧૦૮ પાર્શ્વનાથ ભ. ની
આરાધના, અટ્ટમ, આયંબિલ, એકાસણાથી કરાય. - ૧૦ વર્ષ ૧૦ મહિના સુધી પોષ-૧૦ની
આરાધના.. - વિદ્ધ નિવારણાર્થે અઠ્ઠમતપની આરાધના. - સાકરનું પાણી, ખીર, ભર્યું ભાણું ઠામ ચોવિહાર સહિત ૩ દિવસની (પોષ-૧૦ના
અવસરે) આરાધના થાય. મહાવીર સ્વામી - અટ્ટમ ઉપર અડદના બાકુળાનું આયંબિલ એ ભગવાન
રીતે ચંદનબાળાનો અટ્ટમ. - આસો વદ-૧૪ ના દિવાળી (નિર્વાણ
કલ્યાણક) નિમિત્તે છટ્ટની આરાધના. - વર્ધમાન તપ દિવસ ૨૪. - મહાવીરસ્વામી તપ (પ્રભુએ કરેલી તપસ્યા
સંબંધિ)
- વીર ગણઘર તપ દિવસ ૧૬. દરેક તીર્થકરને આશ્રીને - તીર્થકર વર્ધમાન તપ
દિવસ - ૨૪ - ૧૨૦ કલ્યાણક તપ
દિવસ - ૧૨૦ - વીશ સ્થાનક તપ મર્યાદા ૧૦ વર્ષ દિવસ - ૪00
(૧૫૨