SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 'અવસર્પિણીકાળના ૧૦ અચ્છેરા : ૧. ઉત્કૃષ્ટ અવગાહના વાળા-૧0૮ - એક સાથે સિદ્ધિ પદને પામ્યા. = ભ. ઋષભદેવના તીર્થમાં ૨. અસંયતિની પૂજા = ભ. સુવિધિનાથના તીર્થમાં ૩. હરિવંશની ઉત્પતિ = ભ. શીતલનાથના તીર્થમાં ૪. સ્ત્રી રૂપે તીર્થકર થવું = ભ. મલ્લિનાથના તીર્થમાં ૫. કૃષ્ણ વાસુદેવનું અપર કંકામાં જવું = ભ. નેમિનાથના તીર્થમાં ૬. ગર્ભાહરણ (બ્રાહ્મણકુંડ ગ્રામમાં) ૭. ચમરેન્દ્રનું ઉંચે જવું પ્રથમ દેશના નિષ્ફળ જવી = ભ. મહાવીર પ્રભુના | (ઋજુવાલિકા નદી) સમયમાં ૯. સૂર્ય ચંદ્રનું મૂળ વિમાને ઉતરવું. ૧૦. કેવળજ્ઞાન પછી ઉપસર્ગ થવો. (શ્રાવસ્તી નગરીમાં ૨૬માં ચોમાસા પછી) 'ભગવાન પાર્શ્વનાથજીના વામાં માતાજીનો ભોજનથાળ : બુદ્ધિરૂપી - બાજોટ સંવેગ દ્રષ્ટિ - શાક સમક્તિરૂપી - શેલડી પ્રભાવના - પૂડલા ચોખું પવિત્ર મન - ચુરમું ચિંતનના - ચોખા ભક્તિ સમાન - ભજીયા પ્રીતિ ભાવનું - પાણી જાણ પણું (જ્ઞાન) - જલેબી શીળવંતની - સોપારી પુણ્ય કર્મની - પૂરી વિવેકરૂપી - વાડકી મોટાઈના - માલપૂઆ સમતારૂપી - સીતાફળ તત્ત્વરૂપીનું - રાયતું સદ્ભાવ જેવું - ઘી ઈન્દ્રિયદમનનું - ગરમદૂધ પ્રેમલાગણી - પેંડા જ્ઞાનમૃતરૂપી - ભોજન સંતોષ - તૃપ્તિનો - શીરો અક્કલની - ઈલાયચી જ્ઞાન દાનની - દાળ વિનયરૂપી - થાળી વિષય ત્યાગની - વડી દાનરૂપી - દાડમ પવિત્રતાના. - પાપડ સુમતિરૂપી - સાકર તત્ત્વજ્ઞાનનું - તંબોલ સારા અનુભવ - અથાણા કર્મયોગનું - કેસરીયા દૂધ દયાભાવ - દૂધપાક (પૂ.મું. શ્રી સૌભાગ્ય વિજયજી મ. રચિત પ્રાચીન સ્તવનના આધારે) સાર : ૮ મિઠાઈ, ૯ ભોજન સામગ્રી, ૩ સાધન, ૩ ફુટ, ૬ મુખવાસ અને ૧ પાણી ૧પ૧)
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy