SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતબળી તીર્થંકર પરમાત્મા તીર્થકર - દેવભવ અને સામાન્ય ફરક : ઘણા માણસોને પહોંચી શકે તે ૧ યોદ્ધો ૧૨ યોદ્ધાઓનું બળ... ૧ બળદ ૧૦ બળદોનું બળ... ૧ ઘોડો ૧૨ ઘોડાનું બળ... ૧ પાડો ૧૫ પાડાનું બળ... ૧ સિંહ ૨000સિહનું બળ... ૧અષ્ટાપદ પક્ષી ૧૦લાખ અષ્ટાપદ પક્ષીનું બળ ૧ બળદેવ ૨ બળદેવનું બળ... ૧ વાસુદેવ • ૨ વાસુદેવનું બળ... ૧ ચક્રવતિ ૧ લાખ ચક્રવતિનું બળ... ૧ નાગેન્દ્ર ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ... ૧ ઇન્દ્ર તીર્થકરનો આત્મા સામાન્ય દેવ ૧, ક્યારે પણ માલા કરમાઈ ન જાય. - છ મહિના બાકી હોય ત્યારે કરમાવા લાગે. ૨. આંખ બંધ ઉઘાડ ન થાય. - છ મહિના પછી બંધ - ઉઘાડ ચાલુ થાય. ૩. આભુષણો તેજસ્વી રહે, ઝાંખા ન થાય. - આભુષણોની દીપ્તિ ઓછી વતી થાય. ૪. વસ્ત્ર હંમેશ માટે સ્વચ્છ ને મેલરહિત હોય. - વસ્ત્રો મેલા થાય. ૫. કલ્પાંત, વિલાપ, વલોપાત ન કરે. • ચ્યવનાદિને જાણી કલ્પાંત - વલોપાત કરે. ૬. હૈયાફાટ રૂદન પણ ન કરે. - મનગમતું ન થાય તો હૈયાફાટ રૂદન કરે. છે, ક્યારે હું મૃત્યુલોકમાં જન્મી, વિરતિધર્મ, - સુખ છોડી બીજે જન્મ લેવાનું જાણી દુઃખી સ્વીકારી ધન્ય બનું એવી ભાવના ભાવે. દુઃખી થાય. આ સુખ, વૈભવ છોડી જવા પડશે તેનો અફ્સોસ થાય. તીર્થકરનો જીવ - ૪ ગતિમાં : એવા અનંત ઇન્દ્રોનું બળ તીર્થકર ભગવાનની એક ટચલી આંગળીમાં સમાયેલું છે. જન્મ પ્રકાર : અધમાધમ , અધમ વિમધ્યમ મધ્યમ ઉત્તમ ° ઉત્તમોત્તમ તીર્થકરનો આત્મા જ્યારે પણ ચતુર્ગતિમાં જન્મ મરણ કરે ત્યારે ઉત્તમોત્તમ પ્રકારનો આદરણીય વંદનીય ને પૂજનીય જીવ હોવાથી નીચે મુજબ તે તે ગતિ - જાતિમાં ઉત્તમ સ્થાને જન્મ લે તે મહત્વનું છે.
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy