________________
દેહાલય સંઘયણ : વજ8ષભનારાયા સંસ્થાન : સમચતુરસ્ત્ર ઊંચાઇ : ૭ હાથ
વર્ણ : કંચન
ચમત્કૃતિ જિહાં જિહાં દીજે દીકખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કન્ડે અણહુંત, ગોયમ દીજે દાન ઇમ
શ્રી ગૌતમસ્વામી રાસ વિનયપ્રભ મહારાજ
હે ગૌતમ પ્રભુ ! આપની પાસે જે નહોતું તેવા કૈવલ્યનું પણ આપે ૫૦ હજારને Elત કર્યું, અમારી પાસે જે હોય તેનું દાન કરવાનું સામર્થ્ય પણ અમારામાં ક્યારે પ્રગટશે ?