________________
શેરબજારની સિસ્મોલોજી ખ્યાલ રહે કે કોઈ ભયગ્રસ્તતા કે આવેશના શબ્દોને અહીં ઉતાર્યા નથી. પોતાની સ્વસ્થતા ગુમાવી બેઠેલા, જીવનની આધારશિલા ચલિત થયાનો અનુભવ કરી ચૂકેલા અને અસ્તિત્વનો જંગ ખેલતા થઈ ગયેલા કેટલાયની દાસ્તાનોને કંઈક વાચા આપવાનો અને તેમને કંઈક દિશા આપવાનો આ પ્રયાસ છે.
કેટલાકની કમાણી જોઈને ઘણા લલચાયા છે. હવે ઘણાની ધોબીપછાડ જઈને કેટલાક પણ ચેતી જાય તો ભયો ભયો ! અહીં તો “કો ડર નથી, સમો વા કયા ”
પછી