________________
Monkey = મન્કિ. Donkey = ડોલ્કિ. Prague = પ્રાગ. Fatigue = ફિટિંગ. પણ Argue = આગ્યું Best = બેસ્ટ થાય. પણ Gest = ગેસ્ટ ન થાય. Duty = ડ્યુટી થાય. પણ Buty = બ્યુટી ન થાય.
ગુજરાતી વિદ્યાર્થી શબ્દ જોઈને આપમેળે ઉચ્ચાર કરવા જાય તો Fatigue નો ઉચ્ચાર શું કરે ? ફાટિગ્ય!
Salles escales como એક વેપારી પેઢીમાં હવે નવા જવાનિયા ગાદીએ આવ્યા. વેપારનો વિસ્તાર કર્યો. વહીવટની પદ્ધતિ બદલી. નામાંની જૂની પદ્ધતિના સ્થાને નવી એકાઉન્ટ સિસ્ટમ દાખલ
- એક વાર જૂના શેઠ નવા ચોપડા હાથમાં લઈને નજર ફેરવતા હતા. ચોપડા જોતા ચોંકી ઊઠ્યા. જૂના મહેતાજીને બોલાવ્યા. મારા દીકરા તો આડી લાઈને ચડી ગયા છે. સુંદરીઓ પાછળ બેફામ ખર્ચા કરે છે. " મહેતાજી આ વાત માનવા તૈયાર ન થયા.
શેઠજી, આપની કાંઈ ભૂલ થાય છે. બન્ને નાના શેઠ બહુ સારા છે. તે આવા ખોટા ધંધા ન કરે.”
“અરે, આ જુઓ તો ખરા. ચોપડામાં ઠેર-ઠેર સુંદરીના ખર્ચા ઉધાર્યા છે. વાંચો.” મહેતાજીએ વાંચ્યું: ઠેર ઠેર લખેલું હતું: sundry Expenses.
લખેલું હોય તે રીતે વાંચવા જાઓ તો કેવી ગરબડ થઈ જાય!
વિદ્યાર્થીને શીખવવામાં આવ્યું હોય છે કે આપણી બારાખડીના કાનાનો ઉચ્ચાર કરવા અંગ્રેજીમાં A લખાય. દા.ત.-રામ” માં “રા' લખવા “Ra' કરવું પડે. આવું સમજેલો વિદ્યાર્થી sky = સ્કાય, Buy = બાય કે cry = ક્રાયમાં 'A' શોધ્યા જ કરે પણ ન મળે.
ભવ્ય ભાષાઃ માતૃભાષા
૪૩