SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવની સ્તવનાનું ફલા નાત્યદ્ભુત ભુવન ભૂષણ! ભૂતનાથ! ભૂતૈમૈ ભુવિ ભવન્ત મભિખુવન્તઃ તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિંવા ભૂત્યાશ્રિત ય ઇહ નાત્મસમ કરોતિ ૧વા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो सयंबुध्धीणं । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ हूः श्रीँ श्रीँ श्रः सिद्धबुद्धकृतार्थो - મવ નવ વષર્ સંપૂર્ણ સ્વી | प्रभाव - कुत्ते ने काटा हो तो निर्विष हो जाता है । આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ તે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્ય ગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં કર્યું મોટું આશ્ચર્ય છે ! (અર્થાતુ નથી) //
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy